Gujarati Quote in Shayri by Hardik Pandit

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાયમ થી અધુરી ઈચ્છા છે પાંખો લગાવીને ઉડવાની,
કેટલી ખૂબસુરત લાગે છે જો એ દુનિયા આસમાની,
જેટલી સુંદર ધરતી અેટલુ જ સુંદર એ આકાશ છે,
કુદરતે કેમ નથી બનાવી ત્યાં સીડી આવવા-જવાની?

#આસમાની

Gujarati Shayri by Hardik Pandit : 111497217
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now