આજે ગુરુપૂર્ણિમા છે...
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસમેય શ્રી ગુરુવેય નમઃ
અથાર્ત ગુરુ કોઈ માણસ નહી પણ એ મહાન વીભુતી છે એ સંસારમાં ત્રિદેવ સમાન પૂજનીય અને વંદનીય અને આદરણીય છે,જેથી મોટુ આપણા માટે બીજુ કોઈ નથી..
સ્ત્રી માટે તેનો પતિ કે જેને તે તેનું સર્વસ્વ માને છે તે ભરથાર છે..આજે તેની પુજા કરો પગે લાગો અને દીક્ષા લો. પતી વર્તા ધર્મ નુ પાલન થાય તેવા આશીર્વાદ લો અને પતીના લાંબા આયુશ્યની કામના કરો.

Gujarati Motivational by Hemant Pandya : 111497201
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now