દરેક રંગ ની પોતાની ભાષા છે દરેક રંગ કંઇક કહે છે આસમાની એટલે વિશાળતા ,શીતળતા આકાશ માં જ્યારે વાદળા જોઈએ ત્યારે એવું લાગે કોઈ ચિત્રકાર ની પીંછી ફરી હશે
#આસમાની

Gujarati Thought by Heena U Pancholi : 111496996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now