હતો કેવો સરળ સીધો એ સંબંધ યાદ આવે,
મિત્ર એ શીખવાડ્યું સંઘર્ષ માં જીવતા જ્યારે,
સંઘર્ષ આવતા એ દૂર રહેલ મિત્ર યાદ આવે,
દિવસ ભર હસી ખુશી નો સહિયારો સાથ યાદ આવે,
દુનિયા ની ભીડ માં હું થયો એકલો અટુરો જ્યારે,
રસ્તાઓ ની ટ્રાફીકમાં રાહ બતાવનાર યાદ આવે,
દિવસ તો જેમ તેમ પસાર થઈ જાય છે જ્યારે,
પણ એકલતા અનુભવું છું એ ખુશીની પળો યાદ આવે,
હતું કેવું સંબંધોનું એ વળગણ યાદ આવે મને,
જીત ગજ્જર
#જીવંત