બીજા ની હા માં હા કર્યા કરો તો સારા..
બીજાની પાછળ કૂતરાં ની માફક ફર્યા કરો તો સારા..
ખોટા ને ખોટા ના કહો ત્યાં સુધી સારા..
બીજાના ગુલામ બન્યા રહો ત્યાં સુધી સારા..
પણ જેવા બીજાની હા માં હા, બીજા ના પાછળ કૂતરાં ની માફક ફરવાનું બંધ કરીને, બીજાના ગુલામ ના બનીએ કે ખોટાં નો વિરોધ કરવાનું ચાલુ કરીએ તો ખોટા.
જબરું કહેવાય કેમ??
✍Mp