કેટલાક લોકો કામ કરે તો પણ તકલીફ થાય છે. અને ન કરે તો પણ લોકોને તકલીફ તો થાય છે...
#વાસ્તવિકતા ખરેખર તો એવી છે ને લોકોને બીજાનું સુખ જોવાતું નથી... ભાવિન...
લોકોની માનસિકતા સાવ સંકોચાઈ ગઈ છે. બીજાનું સારું જોવાતું નથી અને પોતાનાથી કોઈનું સારું કરી શકાતું નથી....
#વાસ્તવિક છે પણ કડવું છે...