જીવન જીવવાની ખરી વાસ્તવિકતા એ છે કે.....
કોઈ સ્થળે આપણે સમાવું હોય
તો.....
એ સ્થાન કરતા આપણે ..........
નાનું થવું પડે પછી એ સ્થાન કોઈનું હૃદય પણ કેમ ન હોય.......
અને તેમાં સમાવા માટે આપણે.....
બહુ પરફેક્ટ ના હોય તો ચાલે.....
પણ હા.....
રિયલ હોવા જોઈએ
#વાસ્તવિક