જીંદગી માં જાણવા કરતાં વધારે
માણવા નુ રાખજો વાલા કારણ કે
આ જીવન મળ્યું છે એક વાર તો
હસી ખુશી થી જીવી જાણવા નુ
રાખજો વાલા ફરી ફરીને નહિ મલે
આ જીવન પલ પલ ને માણવા નુ
રાખજો સમય હાથમાં થી નિકળી
ના જાય દુઃખ દર્દ બધા ભુલીને વાલા
સુખે થી જીવી લેવા નુ રાખજો વાલા
🙏Anil Mistri🙏
Please subscribe
YouTube Bhramgyan