Gujarati Quote in Poem by Kina Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આખો થી આંખ નોહતી મડી અમે ઇનકાર તો ના કર
         ઇનકાર નો તું ઈકરાર તો કર

નોહતી જોતી તી તું સ્વપ્ન સાથે રહેવાનું એમ ઇનકાર તોના  કર           
         ઇનકાર નો તું  ઈકરાર તો કર

સાથ નોહતી ઇચ્છતી  એમ ઇનકાર તો ના કર
           ઇનકાર નો તું ઇકરાર તો કર

યાદ નોહતી કારતી અમે ઇનકાર તો ના કર
        ઇનકાર નો તું ઇકરાર તો કર

પ્રેમ નોહતી કરતી  એમ  ઇનકાર  તો ના કર
        ઇનકાર નો તું ઇકરાર તો કર

નથી ભૂલી આજે  પણ તું  અમે ઇનકાર તો ના કર
         ઇનકાર નો તું ઈકરાર તો કર
 
  નથી મડવા માંગતી આજે પણ તું એમ ઇનકાર તો ના કર
         ઇનકાર નો તું ઈકરાર તો કર

Gujarati Poem by Kina Parmar : 111494494
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now