યાદોના પટારામાં ઘણું #આડાઅવળું પડ્યું છે,
તનેય ખબર છે..
મેં શું શું સંઘર્યું છે..
પિન,પેન્સિલ,રબર,રૂમાલ..
ફૂટપટ્ટી અને ડ્રોઈંગનાં પાને દોરેલું મકાન,
બધું જ જોઈ તને યાદ કરું છું.
તને તો ખબર જ છે..
હજુ હું એટલોજ પ્રેમ કરું છું.
આડાઆવળી પડેલી યાદો જોઉં છું..હસું છું..
આજેય બસ તારી જ પૂજા કરું છું.
અશોક ઉપાધ્યાય..
#આડુઅવળું