બગડિયા પરીવાર
_____________
બગડિયા પરીવાર
વિશાળ,લીલુંછમ લહેરાતું વૃક્ષ છે.
અનેક વાવાઝોડા તોફાનમાં પણ આજ રહ્યું અડીખમ કુટુંબ છે.,
અનિલ.ભદ્રેશ.પારસ,ભાવેશ , નિકુંજ,ધવલ, કુશલ ,કરો ઊંડા ઊંડા જે આજે રહયા મૂળ છે.
એક પણ પાંદડું ન મુરજાઈ શકે,રાખજો મહેક્તાં જે એના ફૂલ છે.
હરકોઈ આવી છાય માં સુઈ શકે,જો હરેક પાંદડા એક જૂથ છે.
ટાઢ તડકો વરસાદ કદી ન નમાવી શકે, જો રહે ઊંડા એના મૂળ છે
ધવલ,કુશલ,રત્નેશ,અર્પિત, આપશે જે ખાતર, પાણી ની જરૂર છે.
સદા મીઠા મધુર ફળ મળતા રહે, એ વાત થી જયવંત કાકા મગરૂર છે