ઝે :- Z for ઝેબ્રા
ન :- N for નાગરિક (માણસ)
ઝેબ્રા નથી તુ!!માણસ છે માણસ થઈને રહે,
ભલે હોય તુ સમાજ માં પણ આ સિમેન્ટ નાં જંગલ માણસ થઈને રહે,
ઝેબ્રા તો કાળા (પટા)ધોળા એમ 2 કલર હોય છે
પરંતુ
માણસ તું તો સિંગલ કલર માં છો તો સુકામ કાળું/ ધોળું કરેશ
હે માણસ, માણસ થઈને રહે...
(અહીં ઝેબ્રા ને જંગલી જાનવર તરીકે લીધું છે)
#new લેખક
#ઝેન