ઝેન એ બુદ્ધ ના અસ્તિત્વ પહેલા ની જીવનશૈલી છે
હા એ કોઈ ધર્મ કે સાધના કરતા પણ વધુ તો જીવનશૈલી છે
ઝેન ધર્મ ની શરૂઆત ચીન મા થઈ પરંતુ ઝેન સમુદાય જાપાન મા વધુ વિકસ્યો છે
આ એક વિચારધારા છે જે માત્ર વર્તમાનમાં જ જીવન જીવવાની કલા શીખવાડે છે
ધ્યાન એ ઝેન ધર્મ મા પ્રમુખ છે પરંતુ તે માટે ના કોઇ ચોક્કસ નીયમ કે કર્મકાંડ નથી
નકામી અને બિનજરૂરી વાતો મન માથી કાઢીને સ્વયં ને સ્વયં મા શોધવા નો પ્રયાસ એટલે ઝેન
#ઝેન