Gujarati Quote in Quotes by jyotsana Thakor

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉત્સાહી હોવું જીવન માં
ખુબ જ જરૂરી છે. પણ,અતિ ઉત્સાહ માં આવીને એવું કાર્ય ના કરવું જોઈએ, કે પાછળતી પસ્તાવો થાય. શાંત મગજ,અને ધીરજ રાખી ને કોઈ પણ પગલું ઉત્સાહ સાથે ભરવું જોઈએ, નહિ કે અતિ ઉત્સાહ થી .....અતિ ની ગતિ નહિ.
🥀ગહન અભ્યાસ🥀
✍️માહી

Gujarati Quotes by jyotsana Thakor : 111491834
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now