એક નાનુ બાળક ચાલતા શીખે ત્યારે કેટલીય વાર પડે છે અને છતા તેના ઉત્સાહી માતા પિતા તેનો કેટલો ઉત્સાહ વધારી ફરી ચાલવા પ્રોત્સાહન આપે છે
આ જ ઉત્સાહી માતા પિતા બાળક મોટુ થાય ત્યારે તેની નાની અમથી નિષ્ફળતા પર એ જ બાળક ને શા માટે નીચુ બતાવે છે
શા કારણે ફરી પ્રયત્ન કરવા ઉત્સાહી નથી કરી શકતા?
શુ સમજણ મા ફેર પડી જાય છે ?
કે પછી અપેક્ષાઓ નો બોજો વધી જાય છે?
#ઉત્સાહી