જુવાની એટલે જિંદગી નો
સોનેરી સમય ,
જો સરખું જીવો તો!! તો
ધુબાકા દેવા જેવું છે.
ને ખોટી રાહ પકડાઈ
તો જીવન ભર નો અફસોસ.
જુવાની એટલે એવો સમય કે
તન, મન, બુધ્ધિ ને હ્રદય માં
કઈક અલગ જ લાગણીઓ
નું સંચાર થતું હોઈ છે
જીવન માં કઈક હાસિલ કરવાનું
જુનુન સવાર હોય,
કઈક કરી છુટવાની જીજ્ઞાશા હોય,
જુવાની એે જિંદગી નો એવો સમય
છે જે સૌ ને વધુ પ્રિય હોઈ છે.
હા, એ ચોકક્સ કે હ્રદય, મન, બુધ્ધિ ને વિચારો થી
તો આપણે જુવાન હોયે જ છે
પણ છતાં એે સમય ની ,જુવાની ની વાત કઈક અલગ જ હોય છે.
એે પળો ને યાદ કરતા જ ચહેરા પર ની
રેખા બદલાય જાય.
" જુવાની જ જીવવા જેવી છે
બાકી તો જવાબદારી સાથે
બાકી નો સમય કાઢ્યે છે "!!!!
#જુવાન