#જુવાન
એક કાકા :(હોસ્પીટલમાં) ડોકટર ,મારી સારવારમાં #જુવાન સુંદર નસઁ રાખજો. જરૂર પડે હું વધારે પૈસા આપવા તૈયાર છું...
ડોકટર: કાકા,આ ઉંમરે
તમે શું બોલો છો..??
કાકા: ડોકટર સાહેબ,તમે ઊંધું સમજ્યા. મારે બે દીકરા છે. નસઁ દેખાવડી હશે તો સવાર સાંજ બે વખત ખબર કાઢવા આવશે...
😁🤣🤪😂😜