મે વાચેલું છે પણ ક્યો દેશ કઈ હોટેલ યાદ નથી એ હોટેલ માં એવું છે કે જે વ્યક્તિ એક કોફી પીવે તે બે કોફી ના પૈસા ચૂકવે એની એક કોફી દીવાલ પર જમા થાય અને જેને ઈચ્છા છે પણ પી નઈ શકતા એ જમા થયેલી કોફી પીવે પૈસા આપનાર ને ખબર નથી હોતી કે કોણ પીવાનું છે ખાલી મદદ કરવા ની ઈચ્છા હોય છે જ્યારે આપડે થોડું દઇ કેટલા ફોટા પડાવી યે મદદ લેનાર ને શરમ માં નાખીએ
#ઈચ્છાનુવર્તી