ઈચ્છાઓ ની પૂર્તિ અર્થે ઈચ્છાઓની જ્યોત જગાવી જાય છે,
હું ના કહું કે હા કહું, મારી ઈચ્છાથી ક્યાં કઈ થાય છે,
હસવું આવે છે શ્યામળા, મને મંદિરમાં ભીડ જોય ને,
નિઃસ્વાર્થ ભક્તિ ના હિસાબમાં અહીં તો સરવાળો શૂન્ય થાય છે,
કારણ કે ઈચ્છા વગર તો ક્યાં કોઈ મંદિરે જાય છે (ચાંદ)
#ઈચ્છાનુવર્તી