આપડી ઈચ્છા પૂરી કરવા માં એટલા ખોવાય જઈએ છીએ કે બીજા ની ઈચ્છા શું છે તે જાણવાની દરકાર કરતા નથી એક લાંબુ લિસ્ટ હોય છે ઈચ્છા નું જોકે દરેક વખતે એ ખોટું નથી હોતું એ પ્રેરણા આપે આગળ વધવાની પણ જો પૂરી ના થાય તો ઈશ્વર ઈચ્છા બળવાન એવું પણ માનવા જેટલું મન મોટું હોવું જોઈએ કેમ કે એ એ જોવે છે આપડે જોઈ નહિ શકતા મારી સાથે જ્યારે આવું થયું છે ત્યારે પરિણામ જોરદાર આવ્યું છે
#ઈચ્છાનુવર્તી