Gujarati Quote in Thought by jyotsana Thakor

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઈચ્છાનુવર્તી

ઇચ્છાનુવર્તી ની ક્યાં કાંઈ જરૂર હતી બાળપણ માં,
ભરપૂર હતી મસ્તી કોઈ નહોતો સમાવેશ
ઇચ્છાનુવર્તી ની લાગણીઓનો.
મનભરીને જીવતા હતા ઇચ્છાનુવર્તી વગર,

શબ્દો ની ખોટ હતી પણ હર્ષોલ્લાસ ભરપૂર......
આપણી ઈચ્છા અને આપણું જીવન ,
ભાઈ બેન સાથે,
વરસાદ માં આપના તન મન ને, ભીંજાવાની મોજ,........
પછી શરદી ખાંસી અનાયસ થઈ જતી આપણી ઇચ્છાનુવર્તી વગર......
અને પછી ઈચ્છા ના હોય તો ગળી ગોળી ચૂસવાની મોજ અનાયસ લઇ લેતા હતા........

Gujarati Thought by jyotsana Thakor : 111489298
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now