Gujarati Quote in Blog by Ketan Vyas

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વહેતાં પાણીની જેમ હોય છે મન માનવીનું
કોમળ ને ઇચ્છાનુંવર્તી, થોડી વિષમતા સાથે!
ભલે હોય બેઉનાં માર્ગમાં પર્વતો ઊંચા,
જડ પાષાણો ને મૂળીયા ઊંડા થડ સાથે!
ચીરી જાય સઘળું માર્ગનું પુરા વેગથી,
થઈ મક્કમ પહોંચવા મુકામ સુધી!

#ઈચ્છાનુવર્તી

Gujarati Blog by Ketan Vyas : 111489275
New bites

just for knowledge...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now