આયનામાં શોધ્યોમે ઝીણવટથી એને,
બહાર હતો એ અંદર ન મળ્યો.
ક્યાં નિયમ છે કોઈ પ્રેમના અહીં,
સામે હતો એ દિલમાં ન મળ્યો.
મરજી મુજબની મજા મળતી નથી અહીં,
અમને તો સઘળો નસીબનો ખેલજ મળ્યો.
રડાવવાની લાખ કોશીસો જિંદગીએ કરી,
સાલો સવાલ વટનો,ને સ્મિતનો ઝબકારો મળ્યો.
krishu