મારા ખ્યાલ થી 'ઇચ્છાનુંવર્તી' શબ્દ છે જ નહીં, અથવા તો મેં અત્યાર સુધી નથી સાંભળ્યો.
'ઇચ્છાવર્તી ' શબ્દ છે- ઉદાહરણ -આપણી ઇચ્છા મુજબ વર્તતા અંગો ને ઇચ્છાવર્તી અંગો કહેવામાં આવે છે.
# 'ઇચ્છાનુંવર્તી'
આ શબ્દ નો કોઈ અર્થ હોય તો તે જાહેર કરો કે શું અર્થ છે.માતૃ ભારતી શબ્દ આપવામાં આવી ભૂલો કરે શરમજનક કહેવાય....