સાહિત્ય સંગ્રહ સ્પર્ધા
૨૭-૬-૨૦૨૦ નું પરિણામ
નિર્ણાયક:- પુનિત સરખેડી ભાવનગર.
વિષય:- હાસ્ય
શોર્ટ એન્ડ સ્વીટ વિજેતા
તૃતીય નંબર:- વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
ગર્ભ પાંગર્યો
અપાર કુતુહલ
જન્મી દીકરી
છાતીએ વળગાડી
વદને હાસ્ય.
વિભૂતિ દેસાઈ ઘાસવાલા બિલીમોરા.
તારીખ:- ૨૭-૬-૨૦૨૦