સેનિટાઈઝર પોતાનું હોય તો માથામાં તેલ નાખવાનું હોય એટલું જ કાઢે,
પણ, જો સેનિટાઈઝર બીજાનું હોય તો બોટલને ગળું દબાવીને મારી નાખવાની હોય એમ પ્રચંડ શક્તિ વાપરી બોટલને દબાવે કે ટોયલેટ ના જેટ સ્પ્રેમાંથી જેમ પાણી ની ધાર નીકળે એમ સેનિટાઈઝર કાઢે...
બિચારી બોટલ ને પોતાનું મૂળ સ્વરૂપ પાછું લાવવા તરફડીયા મારવા પડે...😂🤣😅😉😆
#સેનિટાઈઝરની_આત્મકથા ✍️