એને😘 મને પૂછ્યું😍..
મારા માટે નો તારો પ્રેમ❣️ કેટલો🤔..
મે કહ્યુ જોઇલે 👁️આ વિશાળ દરિયા 🌊જેટલો..
એને😘 મને પૂછ્યું🤩..
તને મારા💁 ઉપર વિશ્વાસ🤞 કેટલો..
મે કહ્યુ ધોધમાર વરસાદ🌧️ની અવગણીત બુંદો💧 જેટલો💙..
એને ❣️મને પૂછ્યું🙈...
મને તું આપીશ 🤔ઈજ્જત 🙇કેટલી..
મે કહ્યુ આકાશ☁️ માં રહેલા ટમટમતા તારલા✨⭐ જેટલી..
એને 🤩 મને પૂછ્યું ❣️
હું🤔 તારા માટે મહત્વ 🤗ની કેટલી..
મારા શરીર 🙂માં રહેલા ધબકારા💞 જેટલી..
એને❣️ મને પૂછ્યું 🤗..
મારા સપનાં 🤔પુરા કરવા મથીશ 🤩તું ક્યાં સુધી💁
મે કહ્યુ 💞મારા છેલ્લા શ્વાસ🥺 સુધી..
એને😚 મને પૂછ્યું😋..
તારો મારો 👫સાથ ક્યાં સુધી💏
મે કહ્યુ આકાશ ☁️માં સૂરજ🌤️ ચાંદ🌛 દેખાય છે ત્યાં સુધી💫..
-princithakkar 💞