something is wrong
અખબાર ના પહેલા પાને - મોટા નેતાના દીકરાનો સગીર વયની છોકરી સાથે બળાત્કાર.
- છોકરાનો અજ્ઞાતવાસ
- છોકરીની જુબાની અને કડક પૂછપરછ ( છોકરીનું દ્રઢ મનોબળ પોતાના ન્યાય માટે)
- છોકરીના ઘરના સભ્યો ને ધાક ધમકી ( અખબાર માં કોઈ નોંધ નઈ)
- છોકરીના પિતાને નોકરી માથી હાથ ધોવા પડ્યા ( અખબાર માં કોઈ નોધ નઈ)
- યુવતીની ફેર જુબાની ( નિરાશ વદને)
- છોકરાનો નિર્દોષ બચાવ
= નરી આંખે દેખાતો ન્યાય પણ ખોટો સાબિત થયો.
✍️પ્રેમ - આનંદ
#ખોટું