ઓય.... સાંભળે ને
ના તારે આગળ
ના મારે પાછળ
આપણે તો બસ સાથે ચાલવાનુ છે
તુ રીસાય તો મનાવી હૂ લઈશ
અને હૂ જો રડી પડૂ તો ખભો તૂ આપજે
જો હુ ચાલતા ચાલતા થાકી જાવ ને
તો થોડી ક્ષણ માટે તુ થંભી જાજે
અને જો ચાલતા ચાલતા મારી
ઝડપ વધી જાય ને...
તો ધીમે થી મને તારી તરફ ખેંચી લેજે.
હૂ મારી બધી ખુશી તને સોંપી દઈશ
તૂ મને તારા જીવન ભર નુ આપી હાસ્ય આપી દેજે..