#હૂંફ પણ જોઈએ ને પ્રેમ પણ જોઈએ, ને એ પણ ફક્ત તારો જ જોઈએ,
અંધારી રાતે આમ દિવા ના કર, હું ચાંદ લઈ ને આવું ને તું તારાઓ નો બંદોબસ્ત કર
મારી મહોબ્બત નો એક સવાલ છે, તું જવાબ નો બંદોબસ્ત કર,
આજીવન કેદ માટે તૈયાર છું, તું ખાલી, જેલ નો બંદોબસ્ત કર...
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૫ જૂન ૨૦૨૦
#હૂંફ