આજની નારી ને દ્રૌપદી કરતા......,
મહાકાલી જેટલુ સક્ષમ બનાવવાની જરૂર છે
જ જરૂર પડે પોતે જ પોતાના શત્રુ નો નાશ કરી શકે
અને જો દ્રૌપદી બનશે ને
તો કોઈ કૃષ્ણ તો આવવાથી રહયા
અને
જો આવી પણ જાય ને ત્યાં સુધીમાં કદાચ
દ્રૌપદી પોતાની જ નજરમાં પોતાનુ સન્માન
ખોઈ બેસે.
એના કરતા કાલી બનીને
એજ ક્ષણે શત્રુ નો વિનાશ
કરતી હોવી જોઈએ....