ક્યાં સહેલું છે... રાત પડે ને એકાંત મા રડી લેવું!!
ક્યાં સહેલું છે... દિવસ પડે ને ફરી થી નવી આશા સાથે શરૂઆત કરવી!!
ક્યાં સહેલું છે... બધું જ મન માં રાખી બધા ને હંમેશા ખુશ કરતા રહેવું!!!
કાશ કે મન હળવું કરવાની પણ કોઈ દવા આવતી હોય...
ક્યાં સહેલું છે... બીજા માટે પોતાની ઈચ્છા ને ડામવું!!!