મેઘાણી આમ તો મારા પ્રિય લેખકમાનાં એક, અત્યાર સુધી મેં એમની ગદ્યકૃતિઓ જ વાંચી હતી,પણ આ વખતે પદ્યમાં પગ મૂક્યો,ખરેખર અદ્ભુત રચનાઓ છે.
🎶આભમાં ઊગેલ ચાંદલો ને
🎶મોર બની થનગાટ કરે
🎶લાગ્યો કસુંબીનો રંગ
🎶હાજી કાસમ તારી વીજળી
🎶મહેંદી તે વાવી માળવે
🎶ચારણ કન્યા
🎶આભમાં ઊગેલ ચાંદલો ને