Gujarati Quote in Sorry by HEMANT PRAJAPATI

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શું લખું? કેમ લખું? અને કોની માટે લખું?

આજે હું એટલો "ઉત્સાહી" નથી કે વિશ્વની વિસ્તારવાદી વિચારધારા ઉપર કંઇક લખું,

રોજ મારી સરહદે એક તાંડવ ઉભુ થાય છે
રોજ પુત્ર, રોજ ભાઈ અને રોજ સુહાગ લૂંટાય છે,

માફ કરજો સૌ મિત્રો, આ શબ્દ "ઉત્સાહી" પર
થોડું પણ લખવાં કાજે કલમ મારી ખચકાય છે. (ચાંદ)
#ઉત્સાહી

Gujarati Sorry by HEMANT PRAJAPATI : 111484986
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now