હાં એ તું જ છે જેને હું રોજ એક પળ જોવા તરસુ છું
હાં એ તું જ છે જેને હું રોજ મળવા ઈચ્છું છું
હાં એ તું જ છે જેનો સાથ ચાહું છું
હાં એ તું જ છે જેને હું મારા દિલ થી માનું છું
હાં એ તું જ છે જે મારા દિલ ની નજીક છે
હાં એ તું જ છે જે મારુ મન લઇ જાય છે
હાં એ તું જ છે જેના કારણે મને હિમ્મત મળે છે
હાં એ તું જ છે જેના કારણે આ હૃદય ને ધબકવુ ગમે છે
હાં એ તું જ છે જેના કારણે મને સપના જોવા ગમે છે
હાં એ તું જ છે જેના કારણે હું સપના પુરા કરવા મથું છું
હાં એ તું જ છે જેને કારણે હું શ્વાસ લેવાનું પસંદ કરું છું
હાં એ તું જ છે