અષાઢી બીજ ના રામ રામ સૌ મિત્રો ને.
કચ્છી મિત્રો ને નવા વર્ષ ના રામ રામ.
આજે મારી એક બીજી વાર્તા પ્રકાશિત થવાની છે. "પ્રેન્ક સ્ટોરી" એક એવી વાર્તા જે તમને ગમશે.તો વાંચવાનું ભૂલતા નહી. આજે સાંજે સાત વાગે . માતૃ ભારતી પર.
આપના પ્રતિભાવ ને સૂચન આવશ્ય જણાવશો.રેટિંગ આપવાનું ભૂલતા નહિ.
મુકેશ રાઠોડ.