¤¤ દુષ્ટ કર્મ કરીને પણ આગળ તો વધી શકાય છે, જેવી રીતે ચોરી કરીને પણ પરિક્ષા પાસ કરી શકાય છે
તેવી રીતે દુષ્ટ કર્મ કરીને મોટું પદ મેળવી શકાય છે, અને એટલે જ એક કહેવતનું સર્જન થયું કે જેનો આગેવાન આંધળો એનું કટક કૂવામાં,,,,,
(કટક = સૈન્ય) ¤જગદીશ ગજ્જર ¤
#દુષ્ટ