આ કોરોના નું જુનવાણી સાસુ જેવું છે. "
* ઘરના કામ જાતેજ કરો.
* કામ વગર બહાર ના જાવ.
* મોઢું બંધ રાખો.
* કામ કરોને રોટલા ખાવ, બહારનું ના ખાવ.
* લાલી - લિપસ્ટિક ના કરો.
* થિયેટર કે ફરવા ના જાવ.
* સહેલીઓ થી દૂર રહો.
* કહીએ તેમજ કરો,
* કામ પતાવીને ઘરભેગા થાવ.
* સંધ્યાકાળ પછી બહાર ના નીકળો.
બોલો, સાચું કે નઈ...?