Gujarati Quote in Microfiction by Tinu Rathod _તમન્ના_

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિશાળ

વિશાળ ઘટાદાર વૃક્ષ નીચે છોકરો અને છોકરી વાતો કરી રહ્યાં હતાં.


છોકરો : હું તને બહું પ્રેમ કરું છું.


છોકરી : મને તારા હ્રદયમા સ્થાન મળશે ને ?


છોકરો : baby મારું હ્રદય બહું વિશાળ છે. એમા બધાં માટે જગ્યા છે.


છોકરી : તો પછી મારે તારા આ વિશાળ હ્રદયમાં નથી રહેવું.


છોકરો : why baby.. ?


છોકરી : એવાં હ્રદયનુ શું કામ જેમાં બધાં જ વસી જાય..


છોકરો : એટલે ??


છોકરી : એટલે કે એવાં પ્રેમીનો શું ફાયદો જેના બધાં પ્રેમી હોય..


છોકરી આટલું કહીને ચાલતી થાય છે અને છોકરો માથું ખંજવાળતો ત્યાં ઊભો રહે છે. 


(અહીં કોઈ છોકરાએ મન પર લેવું નહી. હું સ્ત્રી છુ તો છોકરીને ધ્યાનમાં રાખીને લખ્યું છે બાકી આવું છોકરી બાબતમાં પણ હોઈ શકે.)

- તમન્ના

Gujarati Microfiction by Tinu Rathod _તમન્ના_ : 111482371
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now