દીકુ તારી યાદમાં આજ બન્યું મારું મન વિશાળ,
મારા વિચારને તારા દિલમાં પણ મળ્યું છે વિશાળ સ્થાન,
વિશાળ વાતો ના વાદળો નું આજ બન્યું વરસાદ કરું મિલન,
દિલના તારા પ્રત્યે લગાવ થકી તો બાંધી છે મે પ્રીત,
ઘણું બધું કહેવું છે દીકુ તને શું કહું..!
આખ ખોલીને જો મને જો વિશાળ દિલ રાખી ઉભો હું,
સ્વર્ગ છે અહીં, આજ પ્રેમ છે તે છે આપણું પ્રીત કેરું મિલન,
તો ફરી ફરીને મળતા રહેશું તારું આપણું વિશાળ એ દિલમાં,
જીત ગજ્જર
#વિશાળ