ટને ડીલ આઇપુ ને આ હાલટ ઠઇ,
અવે ડીલ ની લાગે ટો મેં હું કરું??
પંખો ની ચાલે ને એસી બી ની ચાલે,
અવે ટાપ બો લાગે ટો મેં હું કરું??
મને ઠાય કે ટારી આંખો માં ડુબી જઉં,
પન ટુ ચહ્મા પેરી ને આવે ટો મેં હું કરું??
ટુ માંગટી ટો ચાંદ-ટારા ટોરી લાવતો,
પન ટુ બપોરે માંગે ટો મેં હું કરું??
સુરતી ગઝલ શાયરી🤣😉😘🙄😕😛😜
#કોપી