. *_પપ્પા યાદ આવે તમારી_*
*::::::::::::::::::::::::*
જીવતે જીવન ભગવાન મળે છે,
પણ આ ભગવાનને કોઈ સમજી નથી શકતું.✍🏻
જેની કોઈ ગણાવવાની સંખ્યા જ નથી
એટલું કર્યું છે મારા પપાએ મારી માટે..✍🏻
જે ક્યારેય ચૂકવી ના શકાય !
જે ક્યારેય લખી ના શકાય ! ✍🏻
એટલું કર્યું છે મારા પપ્પાએ મારી માટે.
એ પલને કેમ ભૂલું ?
જ્યારે ભગવાન સાથ મૂકે,
પણ મારા પિતા જ ખડે પગ હતા.🥰
પપ્પા માટે લખીને પણ આજ કેટલું લખું ? ✍🏻
એણે કર્યું છે, એવું કોઈ કરી જ ના શકે..😍
સપના મારા પુરા કર્યા,
પણ તમારી ઈચ્છાને પૂરી ના કરી શક્યો.
*પપ્પા યાદ આવે છે તમારી*.✍🏻
જ્યારે બધા મુખના કલર જોયા,
ત્યારે સમજાયું, તમે એક જ નિસ્વાર્થ હતા.
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
ધવલ રાવલ
TRUST ON GOD