બાપ અને તેણીનો બોયફ્રેન્ડ બંને નારાજ થઈ ગયા. બાપ એટલે કેમ કે, દીકરીએ પ્રસ્તાવ મુક્યો પોતાના પ્રેમી સાથે લગ્નનો. પ્રેમી એટલે કેમ કે, બાપે કંઈ જવાબ જ ન આપ્યો. એકાએક બોયફ્રેન્ડનું વોટ્સએપ ડીપી દેખાતું બંધ થઈ ગયું પણ દીકરી બાપનાં પ્રોફાઈલ પિક્ચર પરનાં હસતાં ચેહરાને જોઈ રહી....................
Spark
- યશ સોમૈયા ✍
આવાઝ
#fathersday