મન ઉન્નત થઈ શબ્દોમાં બાઇટ્સ નવનીત થઈ
માતૃ ભારતીમાં ઉત્કર્ષ લેખકોની ઉન્નતિ થઇ
વિધ વિષયે છંદ-અછાંદસ કાવ્યની રચના થઈ
ઊભર્યા એક વિષયે બહુવિધ વિચારો પ્રગટ થઈ
મનને આનંદ મળે અવનવું વાંચી દિલખુશ થઈ
નવીન લખનારનો આભારી હું મસ્તક નમન થઈ
શબ્દ સમજૂતી -
ઉન્નત - બહુ ઊંચું , ભવ્ય
નવનીત - માખણ (જેવું મીઠું)
ઉન્નતિ - ઊંચે જઈ રહેલી સ્થિતિ, આબાદી
વિધ - વિવિધ
#ઉન્નતિ
આભાર વ્યક્ત કરું છું બધા લેખકો નો.....