Gujarati Quote in Microfiction by Ashish palanpuri

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સચિવ તો નથી...પણ સચિવાલય નો ઉમેદવાર છું...
ભાષા ન ઓળખે એવા શબ્દ નો પ્રકાર છું....
બેરોજગાર છું ..પણ એન્જિનિયર છું...
ઉપયોગ માં આવી શકે એવો લીબાસ છું...
શોધ્યા કરું છું હું કોઈ નોકરી ને...પણ
આવી ને વેચાઈ જતી ભરતી ને જોનાર છું હું..
હા હું એક શુદ્ધ બેરોજગાર યુવાન છું. #આશિષ પાલનપુરી ..

Gujarati Microfiction by Ashish palanpuri : 111480204
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now