*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*
20️⃣0⃣6️⃣2⃣0⃣2⃣0⃣
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
આપણે જિંદગી વિશે બહુ ધારણાઓ બાંધી લઈએ છીએ. આપણને બધાને ખબર છે કે, જિંદગીમાં કંઈ જ ચોક્કસ નથી. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. સૌથી મોટો સવાલ એ જ હોય છે કે, આપણે આપણી આજ કેવી રીતે જીવીએ છીએ.
┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈
*આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામનાઓ..*
*┈┉┅━❀꧁ω❍ω꧂❀━┅┉┈*