Gujarati Quote in Quotes by Prem_222

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

ઉન્નતિ કોને પસંદ ના હોય પણ એના માટે આવડત અને મહેનત જોઈએ મિત્રો એમનમ મફત માં ઉન્નતિ નથી થતી.

તેથીજ તો કોઈએ કહ્યું છે ને કે "સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય."

#ઉન્નતિ

Gujarati Quotes by Prem_222 : 111479899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now