એક સમયે
એક જ સ્થળે
એક જ કાંકરે
હું ત્રણ શિકાર કરું છું
હું જુગટુંમાં જીતુ છું
હું ચોપાટમાં જીતુ છું, અને
હું શતરંજમાં પણ જીતુ છે
કારણ કે..
મારી પાસે લાલની રાણીનું આધારકાર્ડ છે,અને
મારી ઓળખમાત્ર
એટલી પર્યાપ્ત છે કે..
હું રાજકારણી છું.
રવિવાર તારીખ ૨૧ જુનથી મારી ત્રીજી નવલકથા
‘લાલની રાણીનું આધારકાર્ડ’
વિજય રાવલ.