Gujarati Quote in Thought by Anshu Dalal

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનન્ય અનોખું છે; કંઈક વિશેષ છે.
જે કંઈ અનન્ય છે તે અમાપ છે, અવિરત છે, અગાધ છે, નિર્મળ છે....
અનન્ય પુરુષાર્થ સફળતા ને વરે છે.
અનન્ય પ્રેમ નિ: સ્વાર્થી છે.
અનન્ય ભક્તિ મોક્ષાર્થી છે.
અનન્ય એ વિશિષ્ટ છે.‌ આ વિશિષ્ટતામાં દિવ્યતા છે; 'સ્વ' ને ઓળખવાની ચાવી છે.

#અનન્ય

Gujarati Thought by Anshu Dalal : 111478871
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now