Gujarati Quote in Poem by Jignesh Shah

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અનન્ય ધડકણ ના રવે ખલેલ કરે,
દસ્તક દે દિલને ને ખટરાગ કરે તે!
શું પ્રેમ ના રવ ને સમાવી ને ના રહે,
જેમ સાગરમાં ખરખર વહેતી સરીતા.
તેમ શુ તું મારા જીવનસાથી ના બને?
અનન્યાતે તારી માંટે હું દિલ મોકલું,
તું એમા તારૂ સરનામું ના બદલી શકે?
જીજ્ઞેશ શાહ
#અનન્ય

Gujarati Poem by Jignesh Shah : 111478700
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now